સુરત, તા. ૦૬
ઉમરવાડા જૂની બોમ્બે માર્કેટના નાકોડા કલેકશન-ફેશનના વેપારી સાથે છ વેપારીએ રૂ. ૨૬.૦૪ લાખની ઠગાઈ કરી હતી.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોડાદરા પ્રમુખ અરણ્ય એપાર્ટમેન્ટમાં રહેતા નાકોડા ફેશનના માલિક અશોકભાઈ હિરાલાલજી બાગરેચા એ આરોપી મદન છગન પવાર (મીરા બજાર) મોહંમદ નુરૂલ ઈસ્માઈલ (પિમ બંગાલ), મોહંમદ સમસુદ્દીન (બાંગ્લાદેશ) જમાલહુશેન રતનકુમાર મલ્હોત્રા (કોલકાતા) જે.બી. ટ્રેડીંગ (ત્રિપુરા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઅોએ મોટા વેપારી હોવાની અોળખ આપી ભરોસો આપી ફરિયાદી પાસેથી રૂ. ૨૬,૦૪,૮૮૪ની કિંમતની સાડીઅો ખરીદી હતી. ત્યારબાદ પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત – છેતરપિંડી કરી હતી. વરાછા પોલીસે ફરિયાયદ નોંધી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



