ઉધનામાં નાથુભા ટાવર પાસેથી હત્યા કરાયેલી લાશ મળી આવી

0
35

સુરત, તા. ૦૬
ઉધના નાથુભા ટાવર પાસે ફૂટપાથ ઉપર હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. અજાણ્યા વ્યકિતએ મૃત પામનારને માથામાં ઈજા કરી ગળે ફાંસો ખાપી હત્યા કરી હતી.
ઉધના પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉધના મોરારજી વસાહતમાં રહેતા સુભાષ ઉર્ફે મન્ટુ ઉર્ફે બંગાળી ભરતદાસ (ઉ.વ. ૪૨)ની હત્યા કરાયેલી લાશ ઉધના નાથુભા ટાવર પાસેની ગલીમાં ફૂટપાથ ઉપર હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. અજાણ્યા વ્યકિતએ મરણ જનાર સુભાષને માથામાં મૂઢ ઈજા કરી ગળે ફાંસો આપી હત્યા કરી હતી. બનાવ અંગે ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી પોલીસ ઈન્સ્પેક્ટર એ.પી. પરમારે તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY