પાળીયાદ વિસામણબાપુ ની જગ્યામાં બોટાદ જીલ્લા પોલીસ દ્વારા કડક હાથે ચેકીંગ કરવામાં આવ્યુ

0
31

સમગ્ર ગુજરાતમાં એલર્ટને પગલે બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના આદેશ અનુસાર જીલ્લા ભર નાં ધાર્મિક સ્થળો ઉપર કડક હાથે ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે ત્યારે પાળીયાદ માં આવેલી સુપ્રસિધ્ધ વિસામણબાપુ ની જગ્યા માં આજે બોટાદ જીલ્લા પોલીસ ના એસઓજી સ્ટાફ,બીડીડીએસ, ટીમો દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ વિસામણબાપુ ની જગ્યા માં આવેલ તમામ મંદીર સહીત તમામ જગ્યાએ કડક હાથે ચેકીંગ કરવામાં આવ્યુ હતુ

રિપોર્ટર:વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY