સાળંગપુરમાં સારંગપાણી પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીના સંભારણાનું આલેખન

0
17

બોટાદ જીલ્લાના વિશ્વ પ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર સાળંગપુરધામ દ્વારા હાલમાં પ્રસિધ્ધ થયેલ પ્રેરક પુસ્તક સાળંગપુરમાં સારંગપાણી માં ઝવેરચંદ મેઘાણીનાં સંભારણાનું આલેખન કરાયુ છે.ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ના દર્શન કર્યા હતા.સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીને વંદન કરીને આશિર્વાદ મેળવ્યા હતા.સાથે રાણપુર ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના સેવાભાવી ચેરમેન અને ખાદી ક્ષેત્રના અગ્રણી ગોવિંદસંગ દાજીભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી…

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY