સુરત, તા. ૧૫
સચીન કપ્લેથા રોડ ઉપરથી એક મહિલાની પોલીસે રૂ. ૨૭,૬૦૦ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂનાં જથ્થા સાથે ધરપકડ કરી હતી.
સચીન પોલીસે કપ્લેથા ચેક પોસ્ટ આગળ પેટ્રોલિંગ દરમિયાન આરોપી હેમાબેન હરિશભાઈ ટંડેલની ધરપકડ કરી રૂપિયા ૨૭,૬૦૦ની કિંમતની દારૂની બોટલો એક મોબાઈલ ફોન મળી કુલ્લે રૂ. ૨૮,૬૦૦ની મતા કબજે કરી હતી. આરોપી મહિલા વિરુદ્ધ સચીન પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




