અમદાવાદ, તા.૩
અમદાવાદ શહેરના છારાનગર વિસ્તારમાં પડોશીઓ વચ્ચે નજીવી બાબતે જારદાર ઘર્ષણ થયા બાદ પથ્થરમારો થયો હતો. પથ્થરમારાની ઘટનામાં એકનું મોત થયું હોવાના અહેવાલ મળ્યા છે જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. કયા કારણોસર પથ્થરમારા ઉપર લોકો ઉતરી આવ્યા તેને લઇને તપાસ ચાલી રહી છે. બનાવની જાણ થતાં નોબલનગર પોલીસ ટુકડી તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોને ઘરભેગા કર્યા હતા. થોડાક સમય માટે પથ્થરમારાની ઘટનાના કારણે તંગદિલી ફેલાઈ ગઈ હતી. જા કે, પોલીસ ટુકડીએ Âસ્થતિને કાબૂમાં લીધી હતી. એકના મોતથી Âસ્થતિ તંગી રહી હતી.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




