છત્તીસગઢ માં કલેકટરે પોતાના બાળક ને સરકારી શાળા માં ભણવા મુક્યો?

0
31

 

અવનીશ કુમાર શરણ , કલેકટર(છત્તીસગઢ) પોતાની દિકરી ને સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ કરાવ્યો…………અને પહેલ કરી છે …ખાનગી ધંધાર્થે ચાલતી શાળાઓને બંધ કરવાની આવી પહેલ ગુજરાત માં કોણ અને ક્યારે કરશે શુ સરકાર ફરજ પાડે તો શક્ય નથી?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY