સમગ્ર ગુજરાત ચિત્રકામની ઇન્ટર મીડિયેટ અને એલીમેન્ટરીની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. જે અંતર્ગત ર૦૧૮ના વર્ષમાં લેવાયેલી પરીક્ષામાં વલસાડ જિલ્લામાંથી ૧૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં બાઇ આવાંબાઇ હાઇસ્કૂલ, વલસાડની ધોરણ ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નુપુર અમિતભાઇ સોનીએ ૧૦૦માંથી ૯૪ ગુણ મેળવી સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ બદલ આચાર્ય તેમજ શાળા પરિવારે શુભેચ્છા તેમજ અભિનંદન પાઠવ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




