વલસાડ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો ધ્‍યાન આપે

0
14

વલસાડ જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો ૨૦૧૮-૧૯ના વર્ષ માટે મીની ટ્રેક્‍ટરનો લાભ મેળવવા માટે તા.૧ થી ૩૧ જુલાઇ, ૨૦૧૮ દરમિયાન આઇ-ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન કરી શકશે. આ યોજનાનો લાભ લેવા નિયત સમયમર્યાદામાં અરજી કરી જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, સેવાસદન-૧, પહેલા માળે, પહોંચતી કરવા તેમજ વધુ જાણકારી માટે કચેરીનો રૂબરૂ અથવા ટેલીફોન નંબર ૦૨૬૩૨-૨૪૩૧૮૩ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY