અમરોલીના ઘરમાંથી રૂ.૨.૧૫ લાખની ચોરી

0
6

સુરત, તા.૧૨
અમરોલી આદર્શ નગર સોસાયટીના એક ઘરમાંથી રૂ.૨.૧૫ લાખની મતા અજાણ્યા તસ્કરો લૂંટી ગયા હતા.
અમરોલી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમરોલી છાપરાભાઠા રોડ આદર્શ નગર સોસાયટીમાં રહેતા જગદીશ ભીખાભાઈ મોતીસરીયાના ઘરમાંથી અજાણ્યા તસ્કરો સોના ચાંદીના દાગીના, રોકડા રૂ.૧.૦૫ લાખ મળી કુલ રૂ.૨.૧૫ લાખની મતા ચોરી કરી ગયા હતા. અમરોલી પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY