ત્રણ મો.સા.ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી જેતપુર સીટી પોલીસ

0
83

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબનીસુચનાથી તથા ના.પો.અધિ. જે.એમ.ભરવાડ સાહેબ ના માગઁદશન હેઠળ તેમજ પો.ઈન્સ વી.આર.વાણિયા સાહેબ ની સુચના થી આજરોજ જેતપુર સીટી પોલીસ સ્ટેશન ડી-સ્ટાફ ના પો.હેડ.કોન્સ સંજયભાઈ પરમાર તથા ભાવેશભાઇ ચાવડા તથા પો.કોન્સ નારણભાઈ તથા પો.કોન્સ ચેતનભાઇ ઠાકોર તથા લખુભા રાઠોડ તથા રામજીભાઈ ઞરેજા એમ બધા જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ મા હતા દરમ્યાન  પો.કોન્સ ચેતનભાઇ ઠાકોર તથા લખુભા રાઠોડ  ને મળેલ હકીકત આઘારે જેતપુર ફુલવાડી ચાંદની ચોક મા વાહના ચેકીંગ મા હતા દરમ્યાન જેતપુર ગોંડલ દરવાજા તરફ થી હકીકત વાળો ઈસમ આવતા તેને રોકી મજકુર ઈસમ નુ નામ પુછતા *અનિલ ગોવિંદભાઈ ડાભી દે.પુ.ઉવ ૨૦ રહે જેતપુર દેરડીઘાર* વાળો હોય મજકુર પાસે રહેલ મો.સા.જોતાં નંબર પ્લેન વગરનું હોય જેના એન્જીન તથા ચેસીચ નંબર જોતા સદરહુ

(1)મો.સા રાજકોટ સીટી એ ડીવી.પોલીસ સ્ટેશન ફસ્ટ ઞુ.ર.ન.૨૨૮/૨૦૧૮ ઈ.પી.કો.૩૭૯ નુ ચોરી કરેલ હોય બાદ મજકુર ઈસમ ના ધરે થી

(૨)મો.સા.નંબર પ્લેટ વગરનું જેના એંજિન તથા ચેસીચ નંબર જોતા સદરહુ મો સા રાજકોટ સીટી આજી ડેમ પોલીસ સ્ટેશન ફસ્ટ ઞુરન ૨૪૨/૨૦૧૮ ઈ.પી.કો ૩૭૮ નુ ચોરી કરેલ હોય તેમજ
(૩)મો.સા.પોરબંદર બસ સ્ટેનડ માંથી ચોરી કરેલ નું જણાવતો હોય જે ત્રણેઅ મો.સા.ઉપરોક્ત ઈસમ પાસેથી CRPC ૧૦૨ મુજબ  કબ્જે કરી આરોપીને CRPC ૪૧(૧)ડી મુજબ અટક કરી જે તે પોલીસ સ્ટેશનમાં જાણ કરી  કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે
એજાજ બોઘાણી,જેતપુર
મો.નં.9825247739

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY