ગાંધીનગર,તા.૨૯
ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ સુરત જિલ્લાના માંગરોળમાં સ્થપાનારા ગુજરાત એગ્રો ઈન્ફ્રાસ્ટ્રકચર મેગા ફુડ પાર્કનું ઉદઘાટન કર્યું હતું.
કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર અને રાજ્યપ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિ પણ મુખ્યપ્રધાન સાથે આ ઉદઘાટન સમારોહમાં જાડાયા હતા. ૭૦ એકર જમીન પર સ્થપાયેલ આ મેગા ફુડ પાર્ક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૦૨૨ સુધીમાં દેશના કિસાનોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ બનશે. આ પ્રસંગે કૃષિ પ્રધાન આર.સી.ફળદુ, રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમાર એન વનપ્રધાન ગણપતસિંહ વસાવા પણ જાડાયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




