સુરત, તા.૨
સમાજની પ્રગતિમાં જેમનું યશસ્વી યોગદાન રહ્યું છે તેવા એવા શ્રેષ્ઠીઓનું ન્યુઝ ૧૮ ગુજરાતી ચેનલ દ્વારા આજે તા.૨/૧૧/૨૦૧૮ના રોજ રાત્રે ૭.૦૦ વાગે ધ ગ્રાન્ડ ભગવતી ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સન્માન કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી સાંજે ૬.૪૫ વાગે સુરત એરપોર્ટ પર આવી ધ ગ્રાન્ડ ભગવતી ખાતે શ્રેષ્ઠીઓના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે એરપોર્ટ પરથી અમદાવાદ જવા રવાના થશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



