વિદ્યાર્થીઓને તૈયારી કરાવનારા કોચિંગ સેન્ટર પર ૧૮ ટકા જીએસટી લાગશે

0
15

ન્યુ દિલ્હી,
કોચિંગ ક્લાસીસમાં ભણવાનુ પણ મોંઘુ થઈ જશે.કારણકે ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગે સ્પષ્ટ કર્યુ છે કે પ્રવેશ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયારી કરાવનારા કોચિંગ સેન્ટરે ૧૮ ટકા જીએસટી ચુકવવો પડશે.
ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગની મહારાષ્ટÙ બેન્ચ સમક્ષ આ મામલામાં એક અરજી મહારાષ્ટÙના કોચિંગ ક્લાસ દ્વારા કરવામાં આવી હતી.જેમાં પૂછવામાં આવ્યુ હતુ કે પ્રવેશ પરીક્ષા માટે કોચિંગ આપવાની સેવાઓ જીએસટી હેઠળ આવે છે કે નહી.ઓથોરિટીએ કÌšં છેકે આ સેવાઓ જીએસટી હેઠળ જ આવે છે અને તેમની પાસે ૧૮ ટકા જીએસટી લેવામાં આવશે.
વધુમાં ઓથોરિટીએ એમ પણ કÌšં છે કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ કે જે કોઈ ડિગ્રી કે સર્ટિફિકેટ આપતા નથી તેવી સંસ્થાઓ પર ૯ ટકા જીએસટી કેન્દ્ર અને ૯ ટકા જીએસટી રાજ્ય લગાવશે.આમ કોચિંગ ક્લાસીસે ૧૮ ટકા જીએસટી ચુકવવો પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY