કોલેજ બહાર રોમીયોગીરી કરતા યુવાનો પર પોલીસની લાલ આંખ, ઉઠક-બેઠક કરાવી

0
39

રાજકોટ,તા.૧૦
રાજકોટમાં અસામાજીક તત્વો અને રોમીયોનો ત્રાસ વધતો જાય છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોલેજ બહાર રોમીયોગીરી કરતા યુવાનોના સીન વીખી શાન ઠેકાણે લાવવામાં આવી હતી. રોમીયોગીરી કરતા યુવાનોને કોલેજ બહાર જ પકડી પાડ્યા હતા અને સ્થળ પર ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી.
રાજકોટમાં કોલેજ બહાર યુવતીઓની છેડતી કરનારા શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતા. પોલીસે જાહેરમાં જ ઉઠક બેઠક કરાવી છેડતી કરનારા શખ્સોને સબક શીખવાડી હતી. શહેરની મોટાભાગની કોલેજામાં રોમીયોગીરી કરાત શખ્સો કોલેજ બહાર પડ્યા પાથર્યા રહેતા હોય છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY