ચીન ફરી એકવાર ડોકલામ જેવી ઘટનાઓને આપી શકે છે અંજામ : સેનાના પૂર્વ કમાન્ડર

0
11

બેઇજીંગ,તા.૧૫
ચીન ફરી એકવાર ડોકલામ જેવા ઘટનાઓને અંજામ આપી શકે છે. સેનાના બે પૂર્વ કમાન્ડરે આ ભીતી વ્યકત કરી છે. ડોકલામ વિવાદ વખતે સેનાનું નેતૃત્વ કરનારા આ રીટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ પ્રવિણ બક્ષી અને રીટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડાએ આ શક્યતા વ્યકત કરી છે. ડોકલામ રીવિઝીટેડ નામના વિષય પર યોજાયેલા એક કાર્યક્રમમાં હુડાએ કહ્યું કે જે પ્રકારની ઘટનાઓ આપણને જાવા મળી છે તેવી ભવિષ્યમાં પણ જાવા મળી શકે છે.
તેમણે કહ્યું કે આની સામે મજબૂત વ્યવસ્થા ઉભી નહી કરાય તો તે ચિંતાનો વિષય બની શકે છે. તેમણે ડોકલામ વિવાદ વખતે સેનાને કાર્યવાહીને લઇને સરકારે આપેલી છુટા દોરને પણ બિરદાવ્યો હતો. તેમણે કહ્યું કે ડોકલામ વિવાદ વખતે જરૂરી પગલા લેવા સરકારે આપેલી છુટ માટે તેઓ આભારી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY