વડોદરામાં કોંગ્રેસના કાર્યકરોએ બે બસ પર કર્યો પથ્થરમારો

0
12

વડોદરા,તા.૧૦
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોએ બે એસ.ટી. બસ પર પથ્થરમારો કર્યા હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી.
પેટ્રોલ અને ડીઝલના અસહ્મ ભાવવધારના વિરોધમાં કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન આપ્યું છે. જેથી કોંગ્રેસે આજે સવારથી જ પેટ્રોલ પંપ, સ્કૂલો અને દુકાનો બંધ કરાવી હતી. તો બપોરના સમયે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોએ બે બસો પર પથ્થરમારો કર્યો હતો. જેથી બસના કાચ તૂટી ગયા હતા. બે બસ પર અચાનક પથ્થરમારાને કારણે બસમાં બેઠેલા મુસાફરો ડરી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળો પહોંચી ગઇ હતી. અને આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY