મચ્છરના બ્રીડિંગ મળતા રૂ.૧૦ હજારનો દંડ કરાયો

0
47

સુરત, તા.૨૪
સુરત મહાનગરપાલિકાનાં વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા ઘરે ઘરે સર્વે કરી મેલેરિયા સર્વેલન્સ, ડોર ટïુ ડોર ઈન્ટ્રાડોમેસ્ટીક સર્વે, એન્ટીલાર્વલ, ફોગિંગ, ટાયરો, કારબા, પીપડા તેમજ બિનવપરાશી કાટમાળનો નિકાલ, વહીવટી ખર્ચની વસૂલાત, આરોગ્ય રક્ષણ સંબંધી નોટિસ ઈસ્યૂ કરવી તેમજ જનજાગૃતિ અભિયાન જેવી કામગીરીમાં લીંબાયત ઝોનમાં તા.૨૩-૮-૨૦૧૮ના રોજ નવાગામ ડીંડોલી યુનિટ દ્વારા પ્રયાસો બાંધકામïમાંથી ૧૦૦૦૦ વહીવટી ખર્ચ વસૂલાત કરેલ છે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY