ડેડીયાપાડા પોલીસે 81 હજારનો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો,બુટલેગરો ફરાર

0
116

રાજપીપળા: ડેડીયાપાડા પોલી jbસે ગતરોજ બાતમીના આધારે સેજપુર ગામની સિમ માંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પડ્યો હતો જેમાં નટુભાઇ તલસીંગભાઇ વસાવા રહે. સેજપુર, તા. ડેડીયાપાડા નાઓએ તહો. રણજીભાઇ બચુભાઇ વસાવા રહે. માંડણ, તા.નાંદોદ, જી. નર્મદા નાઓ પાસે ગે.કા. રીતે વિદેશી દારૂનો જથ્થો મંગાવી આ કામના તહો. ગાડીના ચાલક નાઓએ પોતાના કબજામાંની મહીન્દ્રા કંપનીની સ્કોર્પિયો ગાડી નંબર જી.જે. ૦૬ ઇ.ડી. ૭૭૩૫, કિંમત રૂપિયા ત્રણ લાખ માં વિદેશી દારૂની બાટલીઓ કુલ નંગ ૧૬૩૨, કિંમત રૂપિયા ૮૧,૬૦૦/- મળીને કુલ રૂપિયા ૩,૮૧,૬૦૦/- નો મુદ્દામાલ રાખી ગાડી છોડી નાસી જતા પોલીસે મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરોની શોધખોળ શરૂ કરી હતી.

  1. ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY