મહારાષ્ટ્ર પારસીંગ ની હુન્ડાઈ ગાડીમાં દારૂ ભરી લાવતા હોવાની બાતમી મળતા પોલીસે ગત મોડી રાત્રે નાકાબંધી કરી પણ ગાડીમાં મુદ્દામાલ મૂકી આરોપી ફરાર
રાજપીપળા:નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા પોલીસે ગત મોડી રાત્રે બાતમીના આધારે નાકાબંધી કરી પાટડી ગામ પાસે થી મહારાષ્ટ્ર પારસીંગ ની હુન્ડાઈ ગાડી નં એમ એચ 01 બી બી 1228 માંથી વિદેશી દારૂની 1248 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 88,૮૦૦ થતી હોય અને ગાડી ની કિંમત રૂપિયા ત્રણ લાખ ગણી કુલ રૂપિયા 3,88,800 નો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી પરંતુ રાત્રી ના અંધારા નો લાભ લઈ ગાડી નો ચાલાક ફરાર થઈ જતા પોલીસે એને વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી બુટલેગર ની તપાસ હાથ ધરી છે તપાસ ડેડીયાપાડા પી એસ આઈ વાય એસ સિરસાઠ કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





