આગામી 2019ની લોકસભા ની ચુટણી ને માત્ર ગણતરી ના મહિનાઓ જ બાકી છે..અને શાસક પક્ષ દ્વારા તડ।મારતૈયારી પણ ચાલી રહી છે ત્યારે.
શાસક અને વિપક્ષ પોત પોતના હથિયારો સજી રહ્યા છે.!
એક તરફી સત્તા ની બહુમતી બાદ અનેક નાના મોટા પક્ષો ભાજપ ના સમર્થન મા જોડાયા હતા !
ચાર વરસ ના શાશન પછી અનેક સાથીઓ સત્તા પક્ષ થી વિખૂટા પડ્યા છે.!
સત્તા છોડી અલગ થતા સાથીઓ જ હમેશા શાસક પક્ષ ને ભારે પડતા હૉય છે.!
એક સમયે હિન્દુ સમ્રાટ ગણાતા મોદી અને તેના શાશન થી નારાજ કે કીન્ના ખોરી નો ભોગ બની છુટા પડેલા પક્ષો મતનું વિભાજન કરે તો અણધાર્યા પરિણામો આવે.!
ખાસ ભાજપ ની હિન્દુત્વ ની વિચાર સરણી કરતા પણ ચડિયાતા બે જૂથ મોદી માટે સમસ્યા બને તેવી સમભાવના નકારી શકાય નહી.!
એક શિવ સેના દેશ નુ આર્થીક હબ મુમ્બઇ મા મતોનૂ વિભાજન કરાવે…અને એન સી પી..પણ નુકસાન કરે.!
ડૉ.તોગડિયા વી.એચ પી.ના સર્વે સર્વ।હતા જેની સાથે મોદી ને વિવાદો વણસ્તા છળ કપટ કરીને વી એચ પી..નો કબજો મોદી ભક્તો એ સ્વીકાર્યો અને એક માત્ર તોગડિયા સાથે આખા દેશ નુ 80%સંગઠન અલગ થતા જ નવી ટીમ નુ ગઠન કરી સતત પ્રવાસ શરુ કર્યા છે.!
આખા દેશ મા હિન્દુત્વ નો લાભ ભાજપ ને એકલાં ને થતો જે હવે બે ત્રણ ભાગ મા વહેચ।શે.!
આંધ્ર મા સમજૂતી નુ પાલન ન કરી કારેલી દગાબાજી ભારે પડી શકે.?!
બંગાળ મા કોઈ ની ચાચ ખુંચતી નથી..સૌથી મોટા રાજ્ય યૂ પી.મા એક વખત હાર્યા પછી પેટા ચુટણી મા ટ્રાયલ કરી ભાજપ ને પાઠ ભણાવનારા એક થતા વિભાજન ને
બ્રેક મારી છે તે ભાજપ માટે મોટી સમસ્યા છે.!
બિહાર મા નિતીશ કુમાર નો લાભ થવાને બદલે બેઉ ને નુકસાન કરશે.!
મધ્ય પ્રદેશ અને રાજસ્થાન મા વગોવ।યેલી શાશન વ્ય્વસ્થા મોટુ નુકસાન કરે છે.!
ડૉ તોગાડિયા સમગ્ર દેશ.દરેક રાજ્યો..અને સાધુ સંતો કે હિન્દુત્વ વિચાર ધારા ની દરેક રાજ્ય ની ટીમ અને ટીમ વર્ક ભાજપ ને સૌથી મોટુ નુકસાન કરી શકે.!
અભિમાન અને ઘમંડી ભાજપ કે તેના નેતાઓ પૈકી મોદી સિવાય કોઈ ચહેરો ફેમસ નથી.!
ગુજરાત.રાજસ્થાન જેવા રાજ્યો ના ગત સંસદની ચુટણી ના વન વે પરિણામો હવે શક્ય નથી!
પરિણામો અડધે પહોચી શકે તે વાત નકારી શકાય નહી.!
જ્યારથી દેશ ની સત્તા મોદી ના હાથ મા આવી ત્યારથી દેશમાં સમસ્યાઓ વધી છે..ગરીબી વધી.મોઁઘવારિ વધી.બેકારી વધી દેશ મહા મંદી ના ખપ્પર મા ધકેલાયો છે.!
સમસ્યાઓ સિવાય કઈ ભાજપે કાઈ આપ્યુ નથી..!!
ચુટણી સમયે ભાજપ એકલુ પડશે અને દેશના મુખ્ય તમામ પક્ષો એક થાય તો મત નુ વિભાજન ન થાય…!!!!માટે ભાજપ વર્સીસ ઑલ*ની સ્થિતી હશે.!
હિંદુત્વના ઠેકેદાર તરીકે એક સમયે ભાજપ ના ખાસ હતા તેવા પણ મેક્સીમમ ડૉ..તોગાડિયા પાસે છે.!
2017મા ટીમ મોદી માટે કપરા ચઢાણ છે.પ્રજાનો રોષ સત્તા સામે છે.દેશ અને ગુજરાત મા ક્યારેય કાયદો વ્યવસ્થા સત્તા ની ગુલામી છોડી શક્યા નથી!
રેપ.ગેન્ગ રેપ ની ઘટનાઓ વારે વારે બને છે તેને રોકવા ના બદલે ખુદ ભાજપ ના જ નેતાઓ ના નામ ખૂલ્યા છે.!
ખેતી પ્રધાન દેશ ના ખેડૂતો આત્મ હત્યા કરે છે.!
નિષ્ફળ શાસકો સામે પ્રજા નો આકોશ..દેખાય છે..
ભાજપ ના નેતાઓ ક્યારેય પ્રજા આક્રોશ સાથે સમાધાન કર્તા નથી.!
લાભૂભાઈ કાત્રોડિયા. પ્રમુખ.ભ્રષ્ટાચાર નિવારણ સમિતી..ભાવનગર
મો :9426534874(આ લેખ સાથે જંગ એ ગુજરાત સહમત છે તેમ માનવું નહીં)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





