સુરત,તા.૨૮
સુરતના લાલ દરવાજા પટેલવાડી વિસ્તારમાં ઝુંપડા વાસીઓને ૬ મહિના પહેલા આવાસ ફાળવી દેવાયા છે, છતાં હજી સુધી ઞૂંપડાઓ ખાલી નહિ કરતાં નગરપાલિકાએ લાલ આંખ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ ઞૂંબેશની કામગીરી હાથ ધરવામાં આવી છે.
૭૦૦થી વધુ ઝૂંપડાઓને હટાવવામાં આવશે. તેમજ કતારગામ ઝોન માં પાણી ની સમસ્યા હલ કરવા ટાંકી બનાવવા માટે જગ્યા ખુલી કરવા કામગીરી પણ હાથ ધરાઈ.
મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ ઝોનમાં ઝોનમાં પામીની સમસ્યા હલ કરવા પાણીની ટાંકી બનાવવા માટે જગ્યા ખુલી કરવા માટે કોર્પોરેશન દ્વારા મેગા ડીમોલેશન હાથધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા દિનેશ કાછડીયાની અટકાય કરવામાં આવી હતી અને પાલીકા ડિમોલિસનની કામગીરી આગળ વધારવામાં આવી હતી.
જોકે, સ્થાનિક લોકોએ આ કામગીરીનો વિરોધ કર્યો હતો. ડીમોલેશનના વિરોધમાં કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડીયા ઉપવાસ ઉપર બેઠા છે. જાકે, પોલીસ દ્વારા તેમની અટકાય કરવામાં આવી હતી અને પાલીકા ડિમોલિસનની કામગીરી આગળ વધારવામાં આવી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







