સાગબારા પોલીસે દેવમોગરા માં આંકડા લખતા બેને રૂ. 4865 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

0
71

રાજપીપલા:
સાગબારા ના દેવમોગરા ગામમાં પોલીસે બાતમીના આધારે આંકડા જુગારના વેપલા પર રેડ કરતા બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવમોગરા ગામમાં આંકડા રમતા આશિષ ગુલાસિંગ વસાવા અને હીરા ચંદુ વસાવા નામના બે ઈશમો આંકડા જુગારનો વેપલો ચલાવતા હોવાની સાગબારા પોલીસને માહિતી મળતા ત્યાં છાપો મારતા બંને ને રૂપિયા 4865/- મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી 

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY