માળિયામાં કોપર વાયરની ચોરી કરનાર શખ્શ રાજકોટથી ઝડપાયો

0
29

માળિયા પંથકમાં તાજેતરમાં પવનચક્કીના કોપર વાયરની ચોરીનો બનાવ બન્યો હોય જે આરોપીને માળિયા પોલીસે રાજકોટથી દબોચી લઈને વધુ પૂછપરછ ચલાવી છે.
મોરબી જીલ્લા ઇન્ચાર્જ એસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ માળિયા પીએસઆઈ જે.ડી.ઝાલાની ટીમે વર્ષામેડી ગામ નજીકથી ગત તા. ૨૪ ના રાત્રીના સાયે પવનચક્કીનો ૨૫ હજારની કિમતનો કોપર વાયર ચોરી થયો હોય જે આરોપીને શોધી કાઢવા તપાસ ચલાવી હતી અને કોપર વાયરની ચોરી કરનાર આરોપી અજીત યુનુસ માજોઠી (ઊવ ૨૮) રહે. રાજકોટ આજીડેમ વાળો હોવાની બાતમીને પગલે આરોપીને રાજકોટથી દબોચી લઈને માળિયા લઇ આવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

રિપોર્ટર
રાહુલ નગવાડિયા
૯૭૩૭૦૭૫૭૧૭

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY