રાજપીપલા સહીત સમગ્ર નર્મદા જિલ્લામાં બાબા સાહેબ આંબેડકર ની 127 મી જન્મ જયંતિ ઉજવવામાં આવી જેમાં અલગ અલગ જગ્યાએ થી રેલી કાઢી હતી ત્યારે રાજપીપલા ખાતે પણ જિલ્લા કલેક્ટર આર એસ નિનામા સહીત તંત્ર ના અન્ય અધિકારીઓ આગેવાનો અને વાલ્મિકી, દલિત સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યા માં હાજર રહી આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચઢાવી ઉજવણી કરવામાં આવી હતી



ચીફ રિપોર્ટર ,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






