ડીજી વિજી. ટીમે ને ધોળા નજીક થી ટ્રક ભરી વિદેશી દારૂ હાથ લાગ્યો, બે ઝડપાયા..

0
36

ઉમરાળાના ધોળા નજીક આજ વહેલી સવારે ચોક્કસ બાતની આધારે DGP GJ1 શાખાએ આખો ટ્રક ભરીને વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે આજે વહેલી સવારે ઉમરાળાના ધોળા રિલાયન્સ પેટ્રોલપમ્પ નજીક થી ચોક્કસ બાતનીના આધારે વોચ ગોઠવી હતી અને વિદેશી દારૂ ભરેલો ટ્રક પસાર થતા જેને ઝડપી લેવાયો છે અને જેમાં બે શખસોની અટકાયત કરી છે અને હાલ ઉમરાળા પોલીસ મથકમાં ગણતરી સહિત ધોરણસરની કાર્યવાહી શરૂ છે ત્યારે હાલ આ વિદેશી દારૂ ક્યાં લઈ જવાતો હતો ક્યાંથી આવ્યો માલ કોનો છે તેની પોલીસ ઝીણવટભરી તપાસ આદરી છે ત્યારે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે..

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY