ધનસેરા થી 50 હજાર ના વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ

0
53

રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ની સૂચના મુજબ ત પ્રોહી જુગાર અંગેની પ્રવુતિને ડામી દેવા આપેલ સૂચના તથા નાયબ પોલીસ વડા રાજપીપલા ડીવીઝનના માગદશન હેઠળ પોલીસ સ્ટેશન પી.આઇ વાય.એસ.શિરસાઠ અને સ્ટાફે ધનસેરા પાસે થી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે નાકાબંધી દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે.એક સફેદ કલર ની ઇકો ગાડી નંબર GJ-22-H-2613 ગાડી માંએક ઈસમ વિદેશી દારૂ ભરી મહારાષ્ટ્ર માંથી ગુજરાતમાં ઘનસેરા ચેક પોસ્ટ ઉપરથી પસાર થનાર છે જે બાતમીના આઘારે નાકાબંધીમાં હાજર હતા તે દરમ્યાન બાતમીવાળી ઇકો ગાડી આવતા તેને ગાડીના ડ્રાઈવરનું નામઠામ પૂછતાં તેણે પોતે પોતાનું નામ જવલાભાઈ શકરભાઈ વસાવા હાલ રહે આમોદ(મૌલોપડા) તા.કુકરમુંડા જીલ્લો તાપી.મૂળ રહે નેવડીઆબા તા.સાગબારા જિલ્લો નર્મદાનો હોવાનું જણાવે છે આ ડ્રાઈવર ઉતારી ગાડી ચેક કરતા વિદેશી દારૂની અલગ અલગ બાન્ડના કવાટરીયા નો જથ્થો મળી આવ્યો હતો સાથે બિયર ના ટીન મળી કુલ 50 હજાર ના વિદેશી દારૂ અને ઇકો ગાડી,મોબાઈલ સહિતનો મુદ્દામાલ મળી કુલ કી રૂ 3.01000/- ના મુદામાલ જપ્ત કરી સાગબારા પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY