આજ રોજ ભરૂચના શુકલતીર્થ ગામ ખાતે દેશના ૭૨ માં સ્વતંત્રતા પર્વની ઉજવણી સમયે શુકલતીર્થ ના મહિલા સરપંચના પતિને ગ્રામજનોને સંબોધન દરમ્યાન હૃદય રોગનો હુમલો આવતાં મોત નિપજતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાં આજે સવારે ૭૨ માં સ્વતંત્રતા પર્વનો ઉત્સાહના માહોલમાં ધ્વજવંદનના કાર્યક્રમ દરમ્યાન ગામના મહિલા સરપંચ મંજુલા વસાવાના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી અપાયા બાદ સરપંચ ના પતિ ચંદુ વાસવા પંચાયતનાં સભ્યને ગ્રામજનોને સંબોધન કરતા હતા તે દરમ્યાન હ્રદયરોગ નો હુમલો આવતાં સ્ટેજ પર જ ઢળી પડતાં ગ્રામજનો દોડી આવ્યા હતાં.પરંતુ હૃદય રોગના હુમલાના લીધે ત્યાં સ્થળ પરજ તેમનું મોત નીપજ્યું હતું.
ત્યારે સ્વતંત્રતાના ઉત્સાહ ભેર માહોલમાં શુકલતીર્થ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





