લીંબડી STના કર્મચારીને સન્માનિત કરાયા

0
38

આજ રોજ ૧૫ મી ઓગસ્ટના રોજ ગુજરાત એસ ટી ના રાજકોટ વિભાગનાં લીંબડી ડેપો ને આ વષઁ દરમ્યાન એક પણ અકસ્માત ન થવા બદલ લીંબડી ડેપો ને રૂ. એક લાખનું ઈનામ આપવામાં આવ્યુ.

તેમજ લીંબડી એસ. ટી. ડેપો ના ચાર (૪) એસ ટી કર્મચારી ને પ્રશંસનીય/વિશિષ્ટ કામગીરી કરવા બદલ સેન્ટ્લ ઓફિસે અમદાવાદ નરોડા ખાતે (૧)લલિતભાઈ સોલંકી કન્ડક્ટર (૨) આર કે પરમાર કન્ડક્ટર (૩) હરિભાઈ વાઘેલા કન્ડક્ટર (૪) મયુરસિંહ રાણા ડ્રાઇવર ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

તેઓને લીંબડી એસ. ટી. ડેપો મનેજર ભાવનાબેન ગોસ્વામી તેમજ સ્ટાફ ના કર્મચારીઓ એ અભિનંદન આપ્યાં હતાં.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY