દિલ્હી સચિવાલયમાં પોલીસના હેડ કોન્સ્ટેબલે પોતાની બંદૂકથી કરી આત્મહત્યા

0
10

ન્યુ દિલ્હી,તા.૧૬
શુક્રવારે સવારે દિલ્હીમાં પોલીસ સચિવાલયમાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે. સવારે દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલે પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી છે.
આ હેડ કોન્સ્ટેબલનું નામ સોહનવીર છે.દિલ્હી પોલીસના સચિવાલયમાં વીઆઈપી પા‹કગમાં તેણે રિવોલ્વરથી ગોળી મારીને જીવન ટૂંકાવી દીધું હતું.
જા કે ઘટનાની જાણ થતા પોલીસ પહોચી ગઈ છે. સોહનવીરને શા માટે આત્મહત્યા કરવી પડી તેની પાછળની કારણ જાણવા મળ્યું નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY