દિશા પટનીએ પ્રિયા પ્રકાશની નકલ કરતી આંખ મારી..!!

0
12

મુંબઈ,તા.૧૮
બાગી ટુ ફિલ્મ પછી મોખરાની ગણાતી થયેલી અભિનેત્રી દિશા પટનીએ દેશભરમાં તહલકો મચાવનારી મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયરની નકલ કરીને એક એડ ફિલ્મમાં આંખ મીંચકારી હતી.
જા કે તરત સોશ્યલ મિડિયા પર આ અનુકરણની નોંધ લેવાઇ હતી અને દિશાના ચાહકો તેમજ અન્યોએ એને ટ્રોલ કરી હતી. ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ ગણાતી દિશા હાલ અલી અબ્બાસ ઝફરની ભારત ફિલ્મમાં સલમાન ખાનની બહેનનો રોલ કરી રહી છે. એણે એક ડેરી પ્રોડક્ટના એન્ડોર્સમેન્ટની ફિલ્મમાં આંખ મીંચકારવાનો શોટ આપ્યો હતો જે વાઇરલ થયો હતો.
દિશાએ કહ્યું કે અભિનય ક્ષેત્રે હોવાથી અમે સતત ટેન્શનમાં હોઇએ છીએ. અત્યંત ટાઇટ શિડયુલ અને સતત દોડાદોડને કારણે અમે અધમૂવા થઇ જઇએ છીએ. બીજી બાજુ અમારા પર સતત લોકોની નજર હોય છે. દ્રશ્ય એક એડ ફિલ્મનું છે જે પ્રસંગને અનુરૃપ છે અને સર્જકોને સ્વીકાર્ય છે…

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY