મે માસથી દીવ-દમણ વચ્ચે ફેરી સવિર્સ શરૂ કરાશે : માંડવિયા

0
4

દીવ,તા.૪
કેન્ડ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, દીવ અને દમણ વચ્ચે ફેરી સવિર્સ શરૂ કરવાની યોજનાને કેન્દ્ર સરકારે મંજુરી આપી છે અને સંભવતઃ આગામી મે માસથી તેનો પ્રારંભ થશે.
હાલ દીવથી દમણ આવવા-જવા માટે દસ કલાકનો સમય લાગે છે પરંતુ દરિયામાં ફેરી સવિર્સ શરૂ થયાબાદ તે ઘટીને માત્ર ૪ કલાકનો થઈ જશે.
ઘોઘા-દહેજ ફેરી સવિર્સ બાદ સમુદ્ર પરિવહનમાં ગુજરાતને આ બીજી મોટી ભેટ મળશે. મુસાફરો અને માલના પરિવહનની વધુ ઝડપી સગવડ ઉપલબ્ધ થવાની સાથોસાથ ૧૬૦૦ કિલોમીટરનો વિશાળ દરિયાકાંઠો ધરાવતા ગુજરાતના વિકાસમાં નવા દ્વાર ખુલશે તેવી પણ આશા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY