અમદાવાદ,તા.૨૨
૧૦ વર્ષના બાળકનું તેના ઘરેથી અપહરણ થયું હતું. ત્યારે પોલીસે સહીસલામત તેને તેના પિતાના સોંપ્યો હતો. એ સમયે તેના શબ્દોમાં જ સમગ્ર ઘટનાક્રમને તેણે કહ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, સરદાર આયા મુજ બતાયા કે ચાચુને સ્પોટ્ર્સ બાઈક ભેજા હૈ, વો લેને ચલ. ત્યારબાદ ૬ ટ્રક અને એક બસમાં તેમણે મુસાફરી કરી હતી.
બાદમાં પોલીસે આવી ગઈ હતી. જેમાં બાળકે કહ્યું હતું કે, સરદાર બસકી ખીડકી મેં સે કૂદ કે ભાગ ગયા, મૈં બસ મે હી બેઠા થા, તભી પુલિસવાલે આયે ઔર મુજે બસ મેં સે લે કર વાપસ આયે. અમદાવાદના ભંવરલાલ નંદલાલ શર્માના પુત્ર લકીનું તેના ડ્રાઈવરને પગાર ન ચૂકવતાં તેને લેવાના નીકળતા ૨ હજાર લેવા અપહરણ કર્યું હતું. ત્યારે બાળક તેનો પિતાનો તેની પાસે રહેલો મોબાઈલ હોવાના કારણે મળી આવ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



