મદદનીશ નાયબ નિયામક બી એલ દેસાઈ એન્ટીકરપ્શન બ્યુરો અમદાવાદ ને આ કામના ફરીયાદીએ ફરિયાદ કરેલ તેના પરિવારની પાટડી તાલુકામાં ખેતીની જમીન આવેલ છે જે જમીનમાં છ તકરારી કેસ ચાલે છે કેસ નાયબ કલેકટર પાટડી ખાતે ચાલતા હોય ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપવા આરોપી સુનિલકુમાર ચતુરભાઈ વસાવા નાયબ કલેકટર પાટડી જિલ્લો સુરેન્દ્રનગર રહેવાસી A/8 તેજેન્દ્ર નગર વિભાગ_7 ચાંદખેડા અમદાવાદ દ્વારા લાંચની રકમ 273000 માંગવા માં આવેલી જે રકમ પોલીસ ઇન્સ્પેક્ટર સી આર રાણા અમદાવાદ ગ્રામ્ય એન્ટીકરપ્શન બ્યુરો એ સાહેદોની હાજરીમાં પંચ સમક્ષ લાંચની રકમ આપતા નાયબ કલેકટર કચેરી પાટડી ની ઓફિસમાં લાંચ સ્વીકારી લેતાં આરોપી નંબર 1 સુનિલકુમાર છોટુભાઇ વસાવા તેમજ


આરોપી નંબર 2 દિલીપકુમાર વાલજીભાઈ પ્રજાપતિ નાયબ મામલતદાર પ્રાંત કચેરી પાટડી રહે. અરિહંત પાર્ક ની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરેલ છે
રિપોર્ટર દિપકસિંહ વાધેલા લીંબડી 9825591366
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





