રાજપીપળા: નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના રાકશકૂડી ગામ પાસે થી પુરપાટ પસાર થતી ટ્રક નં.જી જે 12 વાય 6254 ના ચાલકે પોતાની ગાડી બેફામ હંકારતા રોડ ક્રોસ કરતા ફરિયાદી મોહનલાલ સેવનદાસ માખીજા ના પૌત્ર રાજીવ દિનેશ માખીજા ને અડફેટમાં લેતા માથાનો ભાગ કચડી ગંભીર ઈજાઓ પોહ્ચાડતા એનું ઘટના સ્થળેજ મોત નિપજાવતા દાદા મોહન માખીજા ની ફરિયાદ ના આધારે ડેડીયાપાડા પોલીસે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તપાસ ડેડીયાપાડા પી એસ આઈ કે એલ ગળચર કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



