અમલેથામાં એકજ પરિવાર ના દીકરા દીકરી ભાગી ગયા બાદ દીકરાની માતા પર હુમલો 

0
58

રાજપીપળા: નાંદોદ તાલુકાના આમલેથા ગામમાં રહેતી ફરિયાદી કસ્તુરીબેન અરવિંદભાઈ વસાવા એ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે એ છોકરાઓને સ્કૂલે લેવા જતા હતા એ સમયે ગામના દશરિયા સુકન વસાવા ,પરેશ દસરીયા વસાવા અને નિતેશ દસરીયા વસાવા એ જોઈ જતા એમની પાસે આવી કહ્યું કે તારો છોકરો અનિલ મારી અમારી દીકરી રસમિકાને ચાર દિવસ થી લઈને જતો રહ્યો છે તું કેમ શોધવા લાગતી નથી તેમ જણાવતા કસ્તુરીબેને કહ્યું કે તમારી છોકરી મારા છોકરાને લઈ ગયેલ છે તેમ કહેતાજ આરોપીયો ઉશ્કેરાઈ ગયા અને લોખંડ ની પરાઈ,લાકડી અને કુહાડી વડે મારી અમને ઇજા કરતા ત્રણેય વિરુદ્ધ કસ્તુરીબેને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY