અમરેલી જિલ્લાના ફરાર આરોપીને તા.૧૯ સુધીમાં હાજર થવા ગીરગઢડા કોર્ટ દ્રારા જાહેરનામુ

0
33

ગીર સોમનાથ, તા. -૭, ગીરગઢડા પોલીસ સ્ટેશનમા ઈ.પી.કો.ક. ૪૫૭, ૩૮૦ના કામનો આરોપી કાના રણછોડભાઈ ચારોલીયા દેવીપુજક રહે.દોલતી તા.સાવરકુંડલા, જિલ્લો. અમરેલીવાળાએ આ ગુનો કર્યા બાદથી આજ દિન સુધી નાસતો ફરતો હોય અને પકડાયેલ ન હોય જેથી તેના વિરૂધ્ધ સી.આર.પી.સી.કલમ ૮૨ મુજબ કાર્યવાહી કરવા ગીરગઢડા કોર્ટમાં રીપોર્ટ કરવામાં આવેલ. જે અંગે ગીરગઢડા કોર્ટના આધારમાં જણાવેલ નંબર તારીખથી મજકુર આરોપીને હાજર થવા ફરમાવવાનું જાહેરનામુ કલમ-૮૨ મુજબ તા.૧૯-૧-૧૯ સુધીમાં જ્યુ.ફ.ક.મેજી.સાહેબ ગીરગઢડા કોર્ટમાં જવાબ આપવા હાજર રહેવા જાહેરનામુ બહાર પાડેલ છે. તેમ પો.સબ.ઈન્સ.ગીરગઢડા કે.એન.અઘેરાની યાદીમા જણાવ્યુ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY