ગાંધીધામ ખાતે ૭૨ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ઝંડાચોક ખાતે આન બાન શાન થી શાનદાર રીતે ઊજવણી કરવામાં આવી

0
34

દેશના ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આન બાન અને શાનથી કરવામાં આવી હતી ગાંધીધામ ઝંડાચોક ખાતે ઘામધુમપુવૅકઉજવણી કરવામાં આવી હતી ગાંધીધામ ખાતે નગરપાલિકા પ્રમુખ કાનજીભાઈ ભયૉ ના હસ્તે તિરંગો લહેરાવી ધ્વજવંદન કરવામાં આવેલ આ પ્રસંગે આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા,ધ્વજવંદન તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા,આ પ્રસંગે પાલિકાના સેનિટેશન ચેરમેન વિમલેશબેન શમૉ, કમલભાઈ શમૉ તથા પાલિકા ના ચિફ ઓફીસર તથા સ્ટાફ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં,

ગાંધીધામ ની સનરાઈસ ગ્લોબ્લ ઈંગ્લિશ વિદ્યાસંકુલ ખાતે ૭૨ માં સ્વતંત્ર દિનની ઊજવણી નિમિતે 15મી ઓગસ્ટ ના સ્વાતંત્રય દિવસ ની ધામધુમ પુવૅક ઉજવણી કરવામા આવી હતી, મુખ્ય મેહમાન ધવલભાઈ આચૉય ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામા આવ્યુ. ઉપરાત સર્વે ટ્રસ્ટીશ્રી તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા . સાંસ્ક્રૂતિક કાર્યક્રમમાં વિદ્યાથિઁ ભાઈ-બહેનો અે દેશભક્તિ ગિતો સાથે ઙાન્સ રજુ કરી રાષ્ટ્રભાવના વ્યક્ત કરી. સંપૂણઁ કાર્યક્રમ ઉલ્લાસભર ઉજવણી કરી હતી સમગ્રકાયયૅકમનુ સંચાલન સ્કુલ ના પ્રિન્સિપાલ અંજુમેમ નાહસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ અને ઉત્સાહભેર પર્વની ઉજવણી કરવામાં આવી હતી,
તેમજ દેશની આઝાદીના લડવૈયાઓ-શહીદોને શ્રધ્ધાંજલી પાઠવી હતી. દેશના વિકાસમાં યુવાનોનું યોગદાન મહત્વનું છે.આપણે સૌએ પણ દેશના વિકાસમાં યથા યોગ્ય યોગદાન આપવું જોઇએ તેમજણાવ્યું હતું

આપણા કચ્છ સહિત ગુજરાતે પણ દેશમાં અનેક વિશ્વસ્તે અનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી આગવી ઓળખ મેળવી છે.

આ પ્રસંગે સ્કુલ ના વિદ્યાર્થીઓએ વંદેમાતરમ્, તુ ભુલા જીસે હો, સુનો ગોરસે દુનિયા વાલો, ચકદે ઇન્ડીયા, હર હર મેદા ફતેહ, જય જય ગરવી ગુજરાત અને રાસ રજુ કર્યા હતા.
કાર્યક્રમનું સંચાલન અંજુમેમ એ કર્યુ હતું.

આ પ્રસંગે સંબંધિત વિભાગના અધિકારીઓ-પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં શહેરી જનો આઝાદીના પર્વમાં સામેલ થયા હતા.

મયુર રાવલ હળવદ 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY