ન્યુ દિલ્હી,તા.૨૨
કેન્દ્ર સરકાર દેશના ૫૦ કરોડ કર્મચારીઓની સામાજિક સુરક્ષાથી જાડાયેલા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)માં મોટો બદલાવ કરવાની તૈયારીમાં છે.
જેના કારણે સરકાર ઇપીએફઓના તમામ કાર્યકારી કામ સ્ટેટ સોશલ સિકિયોરિટી બોર્ડસ સાથે જ ટ્રાંસફર કરવાની યોજના બનાવી રહ્યા છે. ઇપીએફઓ ફંડ મેનેજરના રૂપે ડિપોઝિટને વિભિન્ન સ્ત્રોતમાં ઇન્વેસ્ટ કરવા અને મળનારા રિટર્નના આધાર પર પીએફનો વાર્ષિક વ્યાજ દર નક્કી કરશે.
સરકારની આ પહેલનો ઉદ્દેશ્ય ઇપીએફઓના દશકો અનુભવનો ફાયદો ઉઠાવવાનો છે. એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે ઇપીએફઓ તમામ રાજ્યોના સામાજિક સુરક્ષા ફંડ્સના સમૂહને મેનેજ કરવા માટે કેન્દ્રીય બોર્ડના રૂપે કામ કરશે.
જાકે આ માટે ઇપીએફઓના સંગઠનાત્મકમાં મોટા બદલાવની જરૂર પડશે. સાથે જ પ્રોફેશનલ મેનેજરને પણ પોતાની સાથે જાડવાના રહેશે. જાકે હાલ તો દેશમાં ફંડ મેનેજરની રીતે એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ, સિકિયોરિટીઝ, રિલાયન્સ કૈપિટલ, એચએસબીસી, એએમસી અને યૂટીઆઇ, એએમસી કામ કરી રહ્યા છે.(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



