સંખેડા તાલુકાના ગરડા ગામે હેરણ નદીમાં એક અજાણ્યા માણસ ની લાસ મળતા ભયનો માહોલ

0
35

સંખેડા:
મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા ગરડા ગામે આવેલ હેરણ નદી માંથી એક અજાણ્યા માણસ ની લાસ મળી આવતા ગરડા ગામમાં તથા આજુબાજુના ગામોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સંખેડા ના પી.એસ.આઈ ડી.જી.તડવી એ લાસ સંખેડા સરકારી દવાખાનામાં પોસ્મોતમ કરવામાં આવ્યું હતું. સંખેડા ના પી.એસ.આઈ ડી.જી.તડવી આગળ તપાસની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY