વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં આવેલ સરકારી ધાસના ડેલામાં ગત રાત્રે લાગી આગ

0
68

ગતરાત્રે લાગેલી આગ નું પ્રાથમિક તારણ શોટસર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે
આગ માં લાખો નો ઘાસચારો બળી જવાના કારણે ઘાસચારાની તંગી માં વધારો થતાં પશુપાલકો અને સરકાર બંને મુંઝવણ માં મુકાય છે

સુરેન્દ્રનગર અને વઢવાણ પાલીકાના ફાયર ફાયટર દ્વારા આગને બુઝાવવામાં આવી હતી જ્યારે સદનસીબે કોઈ જાન હની ની બનાવ બન્યો નથી

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91366
મો. 70161 70844

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY