કેવડિયા કોલોની નજીક ના ગાડકોઈ ગામમાં રસોઈ બનાવતા ગેસનો બોટલ ફાટતા મહિલાનું મોત
રાજપીપળા :
ગરુડેશ્વર તાલુકા ના ગાડકોઈ ગામમાં જમવાનું બનાવતી વેળા ગેસ સિલિન્ડર ફાટતા ગંભીર દાઝી ગયેલી મહિલા નું સારવાર દરમિયાન મોત થયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર ગાડકોઈ ગામમાં રહેતી રંજનબેન સુભાષભાઈ તડવી ગત તારીખ 1 નવેંબરએ બપોરે પોતાના ઘરે રસોઈ બનાવતી હતી ત્યારે અચાનકજ ગેસ નો બોટલ ફાટતા રંજનબેન ગંભીર રીતે શરીરે દાઝી ગયા બાદ તાત્કાલિક રાજપીપળા સિવિલ માં સારવાર માટે લેવાય બાદ વધુ સારવાર માટે વડોદરા એસ એસ જી માં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન એમનું મોત થયું હતું જેથી કેવડિયા પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




