ગોંડલ શહેરના મોટી બજાર પટેલ ની ડેલી વાળી શેરીમાં રહેતાં મયુર દિનેશભાઈ લુહાર ઉ. વ.૧૮ એ કોઈ અગમ્ય કારણોસર સુરેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ વેરી તળાવ નજીક ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં દરમિયાન તેનું મોત નિપજતાં ઘટના અંગેની તપાસ શહેર પોલીસ પોલીસ ના હે.કો. એમ.આર ચાવડાએ હાથ ધરી હતી.
પ્રતિનિધિ યોગેશ કાનાબાર
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"