ખેડા,તા.૨
ખેડા જિલ્લાના મહેમદાબાદના અંધજનની મુવાળીમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે. ન્ઝ્રમ્ ટીમે કરેલી કાર્યવાહીમાં પોલીસે અમાદવાદના ૨૯ શખ્સોની ધરપકડ કરીને આ દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યમાં દિન-પ્રતિ દિન જુગાર ધામફાર્મ પકડાઇ રહ્યા છે, પરંતું મહેમદાબાદના અંધજનની મુવાળીમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામમાં કંઇક અનોખુ છે.
આ જુગારધામમાં બે એવોર્ડ જીતનાર પોલીસકર્મીનો પુત્ર પણ સામેલ છે. તમને જણાવીએ કે, ન્ઝ્રમ્ ટીમે કરેલી કાર્યવાહીમાં પોલીસે અમાદવાદના ૨૯ શખ્સોની ધરપકડ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



