રાજપીપળા:
નર્મદા જિલ્લાના ડી.વાય.એસ.પી. સુભાષચંદ્ર વાઢેર ને પોતાની ફરજના કાર્યકાળ દરમિયાન કરેલ સંનિષ્ઠ કામગીરી બદલ મહામહિમ રાષ્ટ્રપતિ જી તરફથી ગૌરવવંત પોલીસ મેડલ અને પ્રશસ્તિ પત્ર માટે પસંદગી થઈ છે તો આવા શિસ્તબદ્ધ સેનિક એવા વાઢેર સાહેબે ગુજરાત પોલીસની સાથે નર્મદા પોલીસ નું પણ નામ વધાર્યું છે.આવા બાહોશ,કર્તવ્યનિષ્ઠ અધિકારી ને નર્મદા પોલીસ સહીત ઠેર ઠેર થી શુભેચ્છાઓ મળી રહી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





