અસ્સલામોઅલયકુમ, આપ ના વિસ્તાર ની મસ્જીદ, કબ્રસ્તાન , દરગાહ, ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં રજીસ્ટ હોય
તેમના ટ્રસ્ટીઓ ( મુતવલ્લીઓ) માટે એક અગત્યની મીટીંગ તારીખ 25.12.18.મંગળવારે બપોરે 2 વાગે ગુજરાત રાજ્ય વકફ બોર્ડની ઓફિસે ગાંધીનગર ખાતે છે…આપ મસ્જિદના ટ્રસ્ટીઓ ને જાણકારી આપી મિટિંગમાં મોકલશો
તેવી ગુજારીશ છે.
રફીક શેખ ટાઈમ ટ્રાન્સપોર્ટ વડોદરા
બ્યુરો ચીફ જંગ એ ગુજરાત ન્યૂઝ
9376211870
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





