લો બોલો ગુજરાત નું એસટી તંત્ર પણ લાંચરૂશ્વત થી ખરડાયેલું!!

0
11

પ્રાપ્ત વિગત અનુસાર એન.પી.ગોહીલ, ઇનચાર્જ મદદનીશ નિયામકે એ.સી.બી સુરત એકમ ને મળેલ ફરિયાદ અનુસંધાને સી.એમ.જાડેજા, પો.ઇ.એ.સી.બી. નવસારી તથા એસીબી પોસ્ટેનો સ્ટાફ ને આપેલ સીધી સૂચના અને દોરવણી થી સાહેદો ની હાજરીમાં આરોપી: – (1) સલીમભાઇ અબ્દુલહમીદ મોમીન,
ડેપો મેનેજર, વગઁ- 2, નવસારી એસ. ટી. ડેપો.
(2) મુસ્તાક યુસુફ બંગડીવાલા, હેલ્પર, વઁઞ-3 નવસારી એસ. ટી.ડેપો એ જુના એસ.ટી. ડેપો રોડ નવસારી ખાતે આ કામનાં ફરીયાદી ST વિભાગમાં કલાર્ક તરીકે નોકરી કરતા હોય તેઓની બદલી વલસાડ ST ડેપોથી નવસારી ST ડેપોમાં થતાં ફરીયાદી આરોપી નંબર -1 પાસે હાજર થવા જતા, આરોપી નંબર -1 હાજર કરવાની અવેજ પેટે આ કામના ફરિયાદી પાસે રૂ .30,000 / – ની લાંચની માગણી કરી પ્રથમ રુ.20000/- હાલ અને બીજા રુ.10000/- આવત મહિને લાંચની રકમ આરોપી નંબર-2 ને આપવા જણાવેલ જે ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન ફરિયાદી પાસે રુ. 20,000/ની લાંચની રકમ આરોપી નંબર-1 તથા આરોપી નં-2 એ એક બીજાના મેળાપીપણામાં ફરીયાદી પાસે માંગી સ્વીકારી પકડાઈ જઇ ગુનો કારતા આબાદ ઝડપી લીધા હતા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY