ગુજરાત પોલીસ વડાનું ફરમાન : એજન્સીઓ દારુ-ડ્રગ્સની રેડમાં સ્થાનિક પોલીસને સાથે ન રાખે

0
12

ગાંધીનગર,તા.૨૦
દારુ, જુગાર કે ડ્રગ્સનો જથ્થો પકડવા માટે દરોડો પાડતી વખતે પોલીસની એજન્સીઓને સ્થાનિક પોલીસને સાથે નહી રાખવાનો આદેશ આપતો પરિપત્ર ગુજરાતના ડીજી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
પરિપત્ર પ્રમાણે લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ડીસીબી, એન્ટી ડેકોઈટી સેલ, ઓર્ગેનઆઈઝડ ક્રાઈમ સેલ જેવી તમામ એજન્સીઓને આ આદેશ લાગુ પડશે.
હાલમાં આ એજન્સીઓ સ્થાનિક પોલીસને સાથે રાખીને જે તે સ્થળે દરોડો પાડે છે.જેમાં ગુનેગારોને અગાઉથી બાતમી મળી જતી હોવાની અથવા તો સ્થાનિક પોલીસને બચાવવામાં આવતી હોવાની આશંકાના પગલે પોલીસ વડાએ ઉપરોક્ત પરિપત્ર કર્યો હોવાનુ મનાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY