માનસિક અસ્થિર મહિલા એસીડ પી જતા સારવારમાં મોત નીપજ્યું

0
46

હળવદ તાલુકાના દેવળિયા ગામે મહિલાએ એસીડ પી લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના દેવળિયા ગામે રહેતા વસંતબા ઇન્દ્રસિંહ પરમારે માનસિક અસ્થિરતા ને કારણે ગત.તા. ૮ ના રોજ પોતાના ઘરે એસીડ પી જતા તેણીને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મયુર રાવલ હળવદ
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY