મોરબી ની સોસાયટીઓ નો પ્રશ્ન ઉકેલાયો

0
60

મોરબી .2 વિસ્તાર ની આઠ સૌસાયટી ના 37વષૅ જૂનો પડતર પ્રક્ષ્ન દસ્તાવેજ નો હતો તે સોસાટી,ની એકતા,સંપ સહકાર થી અને દસ્તાવેજ અધિકાર મંચ ના નેજા હેઠળ તથા,તમામ સભ્ય ની, મહેનત થી આ કામ 95ટકા પૂરુ થઇ ઞયેલ છે હાલ આ કામઞીરી આખરી પ્રકિયા,મા,ચાલી રહેલ છે જેમ કે દરેક,સોસાયટી ના અરજદાર ના નામ મામલતદાર કચેરી મારફત કોમ્યુટર મા, ચડાવા નૂ કામ ઝડપથી થઈ રહીયૂ છે આ કામ કલેકટર સાહેબ .પ્રાંત અધિકારી તથા સીટી સવૅ ની ટીમો તેમજ અન્ય મહેસુલ કમૅચારી સહકાર થી કામઞીરી ઝડપ થી ચાલી રહૈલ છેય તેથી આ બધા ના સહકાર થી ચાલતી કામઞીરી ને કારણૈ આપણ ને ઝડપ થીઃ હુકમ મળી જાશે તેવી જાણ સોસાયટી ના સભાસદો ને કરવા મા આવે છે તેમ દસ્તાવેજ અધિકાર મંચ ના કન્વિનર .લાલજી ભાઈ મહેતા ની યાદી જણાવે છે

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY